ફ્રી ડાઉનલોડ્સના વાવાઝોડામાં વિડિયો લાયબ્રેરી કેટલા વર્ષ કાઢશે ? આ બઘું હવે વઘુ દિવાળી જોઈ નહિ શકે !


લેખક :  જય વસાવડા

દિવાળીમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટેમ્સના શોપિંગ માટે લલચામણી ઓફર્સથી અખબારી પાનાઓ ભરાતા હતા, ત્યારે જ સમાચાર ટપક્યા. એક જમાનાનું મનલુભાવન લોકલાડીલું વોકમેન જાહેરાતને બદલે અવસાન નોંધમાં પ્રગટ્યું. સોની કોર્પોરેશને આઇપોડ પણ આઉટડેટેડ લાગે તેવા મોબાઇલ મ્યુઝિકના યુગમાં વોકમેનનો વાવટો સંકેલી લીધો. આ કબ્રસ્તાન આમ પણ ખીચોખીચ ભીડથી ઉભરાય છે. થોડા સમય પહેલા કોડાક કોર્પોરેશને ડિજીટલ ફોટોગ્રાફીના યુગમાં નેગેટીવવાળી ફિલ્મની અંતિમવિધિ કરી નાખી હતી એ પહેલા ફ્લોપી ડિસ્કને બાય બાય કહી દેવાયું હતું. રાઉન્ડ ડાયલવાળા ટેલિફોન તો ક્યારના ય રામશરણ થઈ ગયા છે. ઓડિયો કેસેટ તો શું, એના પ્લેયર પણ લુપ્ત થઈ ચૂક્યા છે. ટાઇપરાઇટર્સ પણ કમ્પ્યૂટર યુગમાં કોફિનમાં સીધાવી ચૂક્યા છે,અને બસંતીના ટાંગાઓ પણ !

આગળ વાંચવા માટે

http://jayvasavada.wordpress.com/2011/02/21/%e0%aa%ab%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a1%e0%aa%be%e0%aa%89%e0%aa%a8%e0%aa%b2%e0%ab%8b%e0%aa%a1%e0%ab%8d%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%9d%e0%ab%8b%e0%aa%a1/ 

પર ક્લિક કરો.

One thought on “ફ્રી ડાઉનલોડ્સના વાવાઝોડામાં વિડિયો લાયબ્રેરી કેટલા વર્ષ કાઢશે ? આ બઘું હવે વઘુ દિવાળી જોઈ નહિ શકે !

  1. આ લેખ દિવાળીના અનુસંધાને લખાયો હોવો જોઈએ. ફેબ્રુઆરીમાં મુકાયો છે. ત્યાર બાદ બીજા એક-બે લેખ મુકાયા છે. પછી જયભાઈને બ્લોગ અપડેટ કરવાનો સમય નથી મળ્યો. ટેકનોલોજી આગળ વધી છે – જયભાઈ છાપામાં સારું લખી શકે પણ બ્લોગ ચલાવવા માટે જે સમય અને શક્તિ આપવા પડે તે આપી શકે તો જ બ્લોગિંગમાં સફળ થઈ શકે.

    સતત પરિવર્તન સૃષ્ટિનું ચાલક બળ છે તેથી સ્વાભાવિક છે કે પ્રત્યેક દિવાળીએ કશુંક નવું આવશે.

    સરસ મનનીય લેખ.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.