ફોટોગ્રાફીમાં જેને રસ છે પણ કોઈ કારણસર નહિ શીખી શકનાર લોકો માટે ખાસ……..
તેના માટે હાલ પૂરતા ત્રણ કારણ જાણવા મળ્યા છે…. (જે મારા માટે બરાબર ફીટ બેસે છે…… 😉 😀 )
સૌથી પહેલું (અને મારા માટે મૂળભૂત) કારણ એ છે કે તમે તમારી સાથે કેમેરા લઇ જવાનું જ ભૂલી જાઓ છો……… (મારા કિસ્સા માં 99.9%)
બીજું કારણ તમે જયારે સફર કરતા હોય ત્યારે મોટા ભાગે ઉતાવળમાં જ સફર કરતા હોવાના……………..
અને ત્રીજું કારણ એ કે તમે એવું વિચારો છો કે તમને જોઇને અન્ય શું વિચારતા હશે……………
ઈન્ટરનેટ પર આજે આ માહિતી હાથ લાગી. એટલે મિત્રો સાથે વહેચવાનો વિચાર આવ્યો.
તો હવે જેને પણ ફોટોગ્રાફી શીખવી હોય, કે પોતાના પડેલા ફોટા વિષે કોઈ ટીપ્પણી જોઈતી હોય, પોતાના પડેલા ફોટા શેર કરવા હોય કે વેચવા હોય, ફોટોગ્રાફી ને લગતી કોઈ બુક ખરીદવી હોય, કયો કેમેરા લેવો કે કયો લેન્સ લેવો કે પછી પોતાને ફોટોગ્રાફી વિષે મૂંઝવતા કોઈ સવાલનો જવાબ જોઈતો હોય તો નીચે આપેલ વેબસાઈટ ની મુલાકાત લઇ શકો છો.
પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ પણ આનો લાભ લઇ શકે છે.