ચલો ઈક બાર ફિર સે

 

ચલો ઈક બાર ફિર સે, અજનબી બન જાયે હમ દોનો – (૨)

ન મૈ તુમસે  કોઈ  ઉમ્મીદ  રખ્ખું દિલનવાઝી કી

ન તુમ મેરી  તરફ  દેખો , ગલત  અંદાઝ  નજરો  સે

ન મેરે  દિલ  કી  ધડકન  લડખડાયે મેરી બાતોં  મેં

 ન ઝાહિર હો  તુમ્હારી  કશ્મકશ  કા  રાઝ  નજરો  સે

ચલો  ઈક  બાર  ફિર  સે……..

તુમ્હે  ભી  કોઈ ઉલ્ઝન રોકતી હૈ પેશકદમી સે

મુઝે  ભી  લોગ કેહ્તે હૈ, કી યે  જલવે પરાયે હૈ

મેરે  હમરાહ ભી  રુસવાઈયા હૈ  મેરે  માઝી કી  – (૨)

તુમ્હારે  સાથ  ભી  ગુજારી  હુઈ  રાતો  કે  સાયે  હૈ

ચલો  ઈક  બાર  ફિર  સે……..

તાર્રૂફ  રોગ  હો  જાયે  તો  ઉસકો  ભૂલના  બેહતર

તાલ્લુક  બોજ  બન  જાયે  તો  ઉસકો  તોડના  અચ્છા

વોહ  અફસાના  જિસે  અંજામ  તક  લાના  ના  હો  મુમકીન  – (૨)

ઉસે  ઈક  ખુબસુરત  મોડ  દેકર  છોડના  અચ્છા

ચલો  ઈક  બાર  ફિર  સે……..

સ્વર્ગ-નર્ક

તમારું જીવન સોહામણું સ્વર્ગ છે કે બિહામણું નર્ક છે? સ્વર્ગને ઊંચે આકાશમાં અને નર્કને નીચે પાતાળમાં શોધવાની જરૂર નથી. એની શોધ માનવીએ સ્વયં કરવાની છે અને તે પણ પોતાના જીવન તરફ જોઈને. તમારા જીવનમાં સતત અભાવ અને અતૃપ્તિ છે, તો તમે નર્કના નિવાસી છો. તમારા જીવનમાં તૃપ્તિ અને સંતોષ છે, તો તમે સ્વર્ગના સુખો માણી રહ્યા છો. તમે અહર્નિશ સ્વાર્થમાં, સંકુચિતતામાં અને અહંકારમાં જીવો છો, તો તે જ તમારું નરક છે. આના જેવું સાતમું નરક બીજું એકે નથી. જીવનમાં સુખ હોય, પણ તમને વારંવાર દુઃખની ખંજવાળ આવે, તો તમે નરકના શોધક છો. જીવનના આનંદને બદલે ઉદાસી લઈને તમે ફરી રહ્યા હો અથવા ભીતરના ખાલીપાને પૂરવા માટે બાહ્ય ચીજ-સંપત્તિનો ઢગલો કરતા હો, તો તમારે માટે આ જીવન એ જ નરક છે. જીવનમાં ગુલાબ શોધનારને નરક જડતું નથી, માત્ર કાંટા જ જોનારને સર્વત્ર નર્ક જ નજરે પડે છે!

સંપૂર્ણ લેખ માટે http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20020310/guj/supplement/parijaat.html

 ક્લિક કરો.