ફીશ ખાવી કે નઈ?

દીકરો : મમ્મી મને ફીશ ખાવી છે.

મમ્મી : જો બેટા, જે વેજીટેરીયન હોય તે ફીશ ના ખાય. જે નોન વેજીટેરીયન હોય તે જ ફીશ ખાય.

દીકરો : મમ્મી, આપણે ફીશ ખાઈએ તો સ્ટ્રોંગ થઈએ.

મમ્મી : આપણે વેજીટેરીયન છીએ. આપણે વેજીટેબલ્સ, રાઈસ, ફ્રુટ્સ, પલ્સીસ ખાઈએ. આપણે ફીશ ના ખાઈએ.

દીકરો : ઓકે મમ્મી, આપણે આજે ફીશ નહિ ખાઈએ. આપણે કાલે ફીશ ખાઈશું અને સ્ટ્રોંગ થઈશું.

મમ્મી : 😦 😦 😦

(ચાર વર્ષ ના દીકરા અને તેની મમ્મી વચ્ચે નો સંવાદ…..  એક વેજીટેરીયન મમ્મીનો નોન-વેજીટેરીયન દીકરો …..  હવે આ દીકરાનું શું કરવું?  )