ભારત – એક ખોજ (Disovery Of India)

 

ઈતિહાસ મારા માટે એક કંટાળાજનક વિષય રહ્યો છે. સ્કુલમાં પણ સૌથી ઓછા માર્ક ઈતિહાસ વિષયમાં જ આવે. ગમે તેટલો પ્રયત્ન પણ અંતે તો નિરાશા જ…..  😦

છતાં મને ટીવીમાં આવતી ટીપું સુલતાન, ઝાંસી કી રાની જેવી ઐતિહાસિક સીરીયલ ગમતી હતી.

એમાંની એક મને ખુબ ગમતી અને કદાચ ક્યારેય નહિ ભૂલાય એવી એટલે “ભારત – એક ખોજ”.

આ સીરીયલ પંડિત  જવાહરલાલ નહેરુના પુસ્તક Disovery Of India પર આધારિત હતી.   જે તેમણે પોતાના જેલવાસ દરમિયાન લખ્યું હતું.

એનું ટાઇટલ સોંગ ચાલુ થાય એટલે ગમે ત્યાંથી આવીને ટીવીની સામે ગોઠવાઈ જવાનું. (લગભગ તો ક્યાય ખસવાનું જ નહિ 🙂 )

 મારું ગમતું ટાઇટલ સોંગ

 

 

સૃષ્ટિ સે પહેલે સત્ય નહિ થા,

અસત્ય ભી નહિ,

અંતરીક્ષ ભી નહિ,

આકાશ ભી નહિ થા

છીપા થા ક્યાં કહા

કિસને દેખા થા

ઉસ પલ તો અગમ

અટલ જળ ભી કહા થા

સૃષ્ટિ કા કૌન હૈ કર્તા

કર્તા હૈ યહ વા અકર્તા

ઉંચે આસમાન મેં રહેતા

સદા અધ્યક્ષ બના રહેતા

વો હી સચ મુચ મેં જાનતા  

યા નહિ ભી જાનતા

કિસી કો નહિ પતા

નહિ પતા

નહિ હૈ પતા, નહિ હૈ પતા…..

વોહ થા હિરણ્ય ગર્ભ સૃષ્ટિ સે પહેલે વિદ્યમાન

વોહી તો સરે ભૂત જાત ક સ્વામી મહાન

જો હૈ અસ્તિત્વમાન ધરતી આસમાન ધારણ કર  

ઐસે કિસ દેવતા કી ઉપાસના કરે હમ અવી દેકર

જિસ કે બળ પર તેજોમય હૈ અંબર

પૃથ્વી હરી ભરી સ્થાપિત સ્થિત

સ્વર્ગ ઔર સુરજ ભી સ્થિર

ઐસે કિસ દેવતા કી ઉપાસના કરે હમ અવી દેકર

ગર્ભ મેં અપને અગ્નિ ધારણ કર

પૈદા કર વ્યાપા થા જલ ઇધર ઉધર નીચે ઉપર

જગા ચુકે વો કા એકમેવ પ્રાણ બનકર

ઐસે કિસ દેવતા કી ઉપાસના કરે હમ અવી દેકર

ॐ ! સૃષ્ટિ નિર્માતા સ્વર્ગ રચયતા પૂર્વજ રક્ષા કર

સત્ય ધર્મ પલક અતુલ જલ  નિયામક રક્ષા કર

ફૈલી હૈ દિશાયે બાહુ જૈસી ઉસકી સબ મેં સબ પર

ઐસે હી દેવતા કી ઉપાસના કરે હમ અવી દેકર

ઐસે હી દેવતા કી ઉપાસના કરે હમ અવી દેકર……

 

 આ  ગીત સાંભળવા માટે આપ અહી ક્લિક કરી શકો છો.