મમ્મી : એ કેન્ડલ ઇન ધ વિન્ડ… ઝંઝાવાતમાં મીણબત્તી!

લેખક : જય વસાવડા  

 

સૌરાષ્ટ્રના નાના શહેરની એ મોટી હાઇસ્કૂલ હતી. વેકેશન ખૂલ્યા પછીના પહેલાં દિવસનો શોરગૂલ હતો. એવામાં જાણે આખી હાઇસ્કૂલને જોણું થયું. ખાસ્સા ચૌદેક વર્ષના દીકરાને આંગળીએ ઝાલી, બીજા હાથમાં એનું દફતર ઉંચકી એક સ્ત્રી સડસડાટ આંગણું વીંધીને આચાર્યાની ચેમ્બરમાં પહોંચી. તમાશાને તેડું ન હોય, તેમ આ કૌતુક જોવા કંઇકેટલાય ટાબરિયાંવ ભેગા થયા. એ સ્ત્રીએ પ્રિન્સિપાલને કહ્યું : ‘લો, આજથી આનું ભણતર તમને સોંપું છું. મેં અત્યાર સુધી એને ‘અભ્યાસક્રમ’ કે ‘આઇ.એમ.પી.’ની ટેવ પાડી જ નથી. બે પૂંઠા વચ્ચેનું બઘુંય આવડે એ જ અભ્યાસ એમ જ એને શીખવ્યું છે. તમે એની આ આદત જાળવજો, મારી મહેનત પર પાણી ન ફેરવતાં!’

એ સ્ત્રી એ મારી મમ્મી. એ બાળક એટલે હું. અને એ દિવસ એટલે મારા માટે ઘરની બહાર શાળા જીવનમાં કદમ મુકવાનો પહેલો દિવસ!

યસ, ફોર એ ચેન્જ- આ કટારમાં આજના ‘મધર્સ ડે’એ પહેલીવાર મારી પોતાની વાત. પણ શા માટે? વેઇટ એન્ડ રીડ.

***

આગળ વાંચવા માટે સ્પેકટ્રોમીટર પર ક્લિક કરો.