મળીશું એક વિરામ બાદ…..

મિત્રો,
અનિવાર્ય સંજોગોને કારણે હમણાં બ્લોગીંગ માંથી વિરામ લઇ રહી છું. લગભગ ૫ મહિના જેટલો. માટે ૨૯ ફેબ્રુઆરી થી ૨૧ જુલાઈ સુધી બ્લોગીંગ બંધ રહેશે. ત્યાર બાદ ફરીથી બ્લોગીંગ શરુ. 🙂
ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું.