God gave me….


 

 

ભગવાન  પાસે માણસ શું માંગે છે અને એના બદલામાં ભગવાન માણસ ને શું આપે છે તે દર્શાવતો મેઈલ.

(ફોર્વર્ડેડ મેઈલ મળેલ છે)

Advertisements

11 thoughts on “God gave me….

 1. યાદ આવ્યું:

  ” હે પ્રભુ મારો બોજ ઓછો નહિં કરતા પરંતુ મારો બરડો મજબૂત બનાવજો “

   • તેનો અર્થ તેમ થયો કે જેમ લાયકાત વધારે તેમ ભગવાન આપણને વધારે આપે. તો તો મને લાગે છે કે આપણે લાયકાત વધારવા પ્રયાસ કરવો જોઈએ અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના.

    માંગ્યા વગર તો મા પણ ન પીરસે – ભગવાન પીરસે? ખબર નથી.

 2. ભગવાનના બધાનો ખ્યાલ રાખતા હોય છે. બસ, આપણી ધીરજ ઓછી પડે છે.
  કહેવાય છે ને કે “ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહિ”
  બસ, આપણી ધીરજ ને થોડી વિસ્તારી દો..પણ સાચી દિશા માં 🙂
  આપણી દિશા અને વિચાર ખોટો હશે તો ભગવાન પણ મદદ નથી કરતો.

   • દરેક વ્યક્તિ જો અંતરાત્માના અવાજ પ્રમાણે વર્તે છે તેમ માને તો ચોર, ડાકુ, લુંટારા, ભ્રષ્ટાચારીઓ પણ કહેશે કે અમે અમારા અંતરાત્માના અવાજ પ્રમાણે વર્તીએ છીએ.

    જેનાથી વ્યાપક હિતની જાળવણી થાય, સ્વ, સમાજ, પ્રાંત, દેશ અને દુનિયાને કશો વધારે લાભ થાય તે વિચાર અને દિશા સાચા ગણી શકાય.

    સહુ કોઈ કહેશે કે મારા વિચાર અને દિશા સાચા છે અને તેથી વિચાર અને દિશા સાચા છે કે નહિં તે માપવાનું પ્રમાણ છે કે તે કાર્ય કરતી વખતે આપણાં ઉત્સાહમાં વધારો થાય છે? આ કાર્યથી શું કોઈને નુકશાન થાય છે?

    જે કાર્ય બહુજન હિતાય – બહુજન સુખાય કરવામાં આવે તે સાચી દિશાનું ગણાય જે કાર્ય સ્વને અને અન્યને પીડા આપનારું હોય તે ખોટી દિશાનું ગણાય.

    શું કહો છો પ્રીતિબહેન?

 3. એ આપણો અંતરાત્મા જ કહી આપશે આપણે સાચા કે ખોટા. આ મારો પોતાનો અનુભવ છે. જે મને કઈ પણ ખોટું કરતા અટકાવી દે છે અને હમેશા સાચું કરવાની પ્રેરણા આપે છે.

 4. photographic prayers full of variety and expressions,that is what the praters are individual
  expressions.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s