મોહમ્મદ રફી


 

આજે ૩૧ જુલાઈ.

આજે મોહમ્મદ રફી ની પુણ્યતિથી છે.

૩૧ વર્ષ પહેલા તે આ દુનિયા છોડીને ચાલી નીકળ્યા હતા.

આજે તેમની યાદ માં તેમના દ્વારા ગવાયેલ એક ગીત.

ચાહૂંગા મૈ તુઝે સાંજ સવેરે

ફિર ભી કભી અબ નામ કો તેરે

આવાઝ મૈ ન દૂંગા

 

દેખ મુઝે સબ હૈ પતા

સુનતા હૈ તું મન કી સદા

મિતવા… મેરે યાર

તુઝકો બાર બાર

આવાઝ મૈ ન દૂંગા…

 

દર્દ ભી તું, ચૈન ભી તું

દરસ ભી તું, નૈન ભી તું

મિતવા… મેરે યાર

તુઝકો બાર બાર

આવાઝ મૈ ન દૂંગા…

5 thoughts on “મોહમ્મદ રફી

  1. રફી સાહેબનું અદભુત પ્રદાન કાબીલે દાદ છે – તેઓ હંમેશા યાદ રહેશે.

    ભાવનગરમાં આજે સાંજે સૂરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત વહિદા રહેમાનના ગીતો ગવાશે.

    http://www.google.co.in/search?sourceid=chrome&ie=UTF-8&q=soorilisanj#q=soorilisanj&hl=en&prmd=ivns&source=univ&tbm=vid&tbo=u&sa=X&ei=8FS1TZjiO8bMrQe4m-TIDQ&ved=0CEsQqwQ&fp=1&biw=1024&bih=677&cad=b&bav=on.2,or.r_gc.r_pw.

  2. “સર્વતોમુખિ પ્રતિભા ધરાવતા ગાયક કે જેઓ શાસ્ત્રીય રોક એન્ડ રોલ તેમજ કોઈ પણ જાતના ગીતો ગાઈ શકે છે!
    ગયે વર્ષે આઉટલૂકની સંગીત મતદાન ગણતરીમાં રફીને સૌથી પ્રખ્યાત પાર્શ્વ ગાયક તરીકેના મતો મળ્યા, આવો જ મત “મન રે, તુ કાહે ના ધીર ધરે” ,તેરે મેરે સપને અબ એક રંગ હૈ” અને “દિન ઢલ જાયે, હે રાત ના જાવે” મળ્યો હતો. નિર્ણાયકના સમૂહમાં ભારતીય સંગીત જગતના અનેક લોકો હતા; અભિજીત, આદેશ શ્રીવાસ્તવ, અલિસા ચિનાઈ, અનુ મલિક, એહસાન, ગુલઝાર, હરિહરન, હિમેશ રેશમિયા, જતિન, જાવેદ અખ્તર, કૈલાસ ખૈર, કવિતા ક્રિષ્નમૂર્તિ, ખાય્યમ, કુમાર સાનુ, લલિત, લોય, મહાલક્ષ્મી ઐયર, મહેન્દ્ર કપૂર, મન્ના ડે, પ્રસુન જોષી, રાજેશ રોશન, સાધના સરગમ, સમીર, સંદેશ સાંડિલ્ય, શાન, શંકર, શાંતનું મોઈત્રા, શ્રેયા ઘોસાલ, સોનું નિગમ અને તલત અઝીઝ.
    અમારી શ્રધ્ધાંજલી

આપનું મંતવ્ય જણાવો.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.