ફોટોગ્રાફીમાં જેને રસ છે પણ કોઈ કારણસર નહિ શીખી શકનાર લોકો માટે ખાસ……..
તેના માટે હાલ પૂરતા ત્રણ કારણ જાણવા મળ્યા છે…. (જે મારા માટે બરાબર ફીટ બેસે છે…… 😉 😀 )
સૌથી પહેલું (અને મારા માટે મૂળભૂત) કારણ એ છે કે તમે તમારી સાથે કેમેરા લઇ જવાનું જ ભૂલી જાઓ છો……… (મારા કિસ્સા માં 99.9%)
બીજું કારણ તમે જયારે સફર કરતા હોય ત્યારે મોટા ભાગે ઉતાવળમાં જ સફર કરતા હોવાના……………..
અને ત્રીજું કારણ એ કે તમે એવું વિચારો છો કે તમને જોઇને અન્ય શું વિચારતા હશે……………
ઈન્ટરનેટ પર આજે આ માહિતી હાથ લાગી. એટલે મિત્રો સાથે વહેચવાનો વિચાર આવ્યો.
તો હવે જેને પણ ફોટોગ્રાફી શીખવી હોય, કે પોતાના પડેલા ફોટા વિષે કોઈ ટીપ્પણી જોઈતી હોય, પોતાના પડેલા ફોટા શેર કરવા હોય કે વેચવા હોય, ફોટોગ્રાફી ને લગતી કોઈ બુક ખરીદવી હોય, કયો કેમેરા લેવો કે કયો લેન્સ લેવો કે પછી પોતાને ફોટોગ્રાફી વિષે મૂંઝવતા કોઈ સવાલનો જવાબ જોઈતો હોય તો નીચે આપેલ વેબસાઈટ ની મુલાકાત લઇ શકો છો.
પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ પણ આનો લાભ લઇ શકે છે.
પ્રીતીજી , આપે ખુબ ઉપયોગી અને સુંદર માહિતી શેર કરી , થેંક યુ 🙂
You are welcome Yuvraj ji 🙂
અમે તો એ સ્કુલના સ્ટુડન્ટ બન્યા તેને હવે કદાચ એક વર્ષ થશે. તે સ્કુલમાંથી ઘણું શીખ્યા.અને ફોટોગ્રાફીમાં રસ ધરાવનાર દરેક લોકોએ ત્યાં એક પોસ્ટ ચોક્કસ વાંચવા જેવી છે. ચલો, હું જ લીન્ક આપી દઉ છું – http://digital-photography-school.com/100-things-ive-learned-about-photography/
જો વાંચવા કરતા જોઇ-સાંભળીને શીખવામાં રસ હોય તો આ રહી એક ફ્રી સાઇટ. તેની યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભુલતા નહી. – http://photographersonutube.yolasite.com
i have also subscribe for daily tip on photography. 🙂
😀
Thumbs up! 😉
Simply try mobile phones by Sony, learn only composition of photograph and light effect. Rest will be managed by experiences.
Nice information …
Thanks Jagdishbhai
wee, i am quite surprised abt ur annoyed for do not photograph
its digital edge and each mob havin inbuilt camara nw a days so no place for no.1 excuse dear
for rest…u need eye for click.bcz every situation havin its own story and u have to admire it nt by mind bt by heart
and for third one like what adr thinks abt me while taking photo?
mine answer is
what do hell i think abt oderone
i like it so m gonna click it its mine at all
such a nice post
bravo
thanks kajal for such a nice comment. now a days i already started taking photos with mobile.
gd to knw that frm a way
wid hope that might able to see ur stunnig photos at blog as well 🙂