Mukimono – Fruit And Vegtable Carving

મુકીમોનો – એક જાપાની કળા – જેમાં ફળ અને શાકભાજીને અનોખી રીતે કટ કરીને સજાવટના ઉપયોગમાં લેવાય છે.

આ કળા વિષે એવું કહેવાય છે કે તે સૌપ્રથમ થાઇલેન્ડમાં શરુ થઇ. તો ઘણા એવું પણ માને  છે કે તેનો ઉદભવ ચીનમાં થયો.

તો ઘણા એમ પણ મને છે કે આ કળા સૌપ્રથમ જાપાનમાં અસ્તિત્વમાં આવી.

મારા મતે જ્યાં પણ શરુ થઇ પરંતુ આજે દુનિયાભરમાં ફેલાયેલી છે.

નીચે આપેલ લિંક પર ક્લિક કરવાથી વધુ  મળી શકશે.

તેના માટે વિકિપીડિયા પરનો લેખ

કેટલાક અદભુત ફોટા 

મુકીમોનો વેબસાઈટ

અન્ય એક વેબસાઈટ આ કળા શીખવા માટે

અન્ય જરૂરી વેબસાઈટ

This slideshow requires JavaScript.

વાઈન ની બોટલ ના ઢાંકણાનો ઉપયોગ

 

 

 આજે નેટ સર્ફિંગ કરતા કરતા કંઈક અજુગતું જ હાથ લાગી ગયું. 

કંઈક અજુગતું એટલે  વાઈન ની બોટલ ના ઢાંકણાનો ઉપયોગ.

હવે આ ઉપયોગ કેવી રીતે કરવો તે તમને અહી જોવા મળશે. 

તો કરો ક્લિક અને માણો સુંદર ફોટા.

 

creative uses of bottle corks

bottle corks images  

Bottle corks usage