ફૂલ ફૂલપે બની તેરી તસવીર, ફૂલ ફૂલપે લિખા હૈ તેરા નામ…..

લેખક : જય વસાવડા

૩૦૧ વર્ષ પહેલાની વાત છે. એ તારીખ હતી ૨૩ મે, ૧૭૦૭ની. સ્વીડનના એક નાનકડા ગામડાના ઘરમાં એક ફૂલ ખીલ્યું હતું. એક ફૂલ જેવું નવજાત શિશુ ત્યાં પૃથ્વીલોકનો પ્રથમ શ્વાસ ફેફસાંમાં ધરબીને ઉવાં ઉવાં કરતુ રડ્યું હતું. સ્વીડનમાં વસંત ભરઉનાળામાં આવે. માટે ત્યારે વાસંતીવાયરા વહી રહ્યા હતા. સ્ટેનબ્રોહલ્ટ નામના એ ગામમાં ધરતી શબનમથી ભીની હતી. પાનખર પૂરી થતાં પાંદડાઓ ફૂટ્યા હતા પણ પુષ્પો મ્હોર્યા નહોતા.

આગળનો લેખ વાંચવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

http://www.gujaratsamachar.com/gsa/20080406/guj/supplement/spectro.html