ફૂલો કે રંગ સે, દિલ કી કલમ સે

 

 

ફૂલો કે  રંગ  સે  દિલ  કી  કલમ  સે  તુઝકો લિખી  રોઝ  પાતી

કૈસે  બતાઉં  કિસ  કિસ  તરહ  સે  પલ  પલ  મુઝે  તું  સતાતી

તેરે  હી  સપને  લેકર  કે  સોયા  તેરી  હી  યાદોં  મેં  જાગા

તેરે  ખયાલો  મેં  ઉલ્ઝા રહા યૂં જૈસે કી  માલા  મેં  ધાગા

હાં  બાદલ  બીજલી ચંદન  પાની  જૈસા  અપના  પ્યાર

લેના  હોગા  જનમ  હમે કઈ કઈ  બાર

હાં  ઇતના  મદિર  ઇતના  મધુર  તેરા  મેરા  પ્યાર

લેના  હોગા  જનમ  હમે  કઈ  કઈ  બાર

 

સાંસો  કી  સરગમ  ધડકન  કી  બિના  સપનો  કી  ગીતાંજલી  તું

મન  કી  ગલી  મેં  મેહ્કે  જો  હરદમ  ઐસી  જુહી  કી  કલી  તું

છોટા  સફર  હો  લંબા  સફર  હો  સૂની  ડગર  હો  યા મેલા

યાદ  તું  આયે  મન  હો  જાયે  ભીડ  કે  બીચ  અકેલા

હાં  બાદલ  બીજલી  ચંદન  પાની  જૈસા  અપના  પ્યાર

લેના  હોગા  જનમ  હમે  કઈ  કઈ  બાર

હાં  ઇતના  મદિર  ઇતના  મધુર  તેરા  મેરા  પ્યાર

લેના  હોગા  જનમ  હમે  કઈ કઈ  બાર

 

પૂરબ  હો  પશ્ચિમ  ઉત્તર  હો  દક્ષિન તું  હર  જગા  મુસ્કુરાયે

જીતના  હી  જાઊં મૈ  દૂર  તુઝસે  ઉતની  હી  તું  પાસ  આયે

આંધી  ને  રોકા  પાની  ને  ટોકા  દુનિયા  ને  હંસકર પુકારા

તસ્વીર  તેરી  લેકિન  લિયે  મૈ કર  આયા  સબ  સે  કિનારા

હા  બાદલ  બીજલી  ચંદન  પાની  જૈસા  અપના  પ્યાર

લેના  હોગા  જનમ  હમે  કઈ  કઈ  બાર

હા  ઇતના  મદિર  ઇતના  મધુર  તેરા  મેરા  પ્યાર

લેના  હોગા  જનમ  હમે  કઈ  કઈ  બાર

કઈ   કઈ  બાર

કઈ  કઈ  બાર

કમાલ કરે છે

 શ્રી સુરેશ દલાલ દ્વારા લખાયેલ એક સુંદર ગીત

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
ડોસાને શાને બગાડે ?

મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.

દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.

બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.