વર્ક ઇઝ ડિઝીઝ, વેકેશન ઇઝ પિલ ટાઇમટુ ચિલ એન્ડ થ્રીલ!

લેખક : જય વસાવડા

તો વાંચન-ફિલ્મ દર્શનના લાસ્ટ સન્ડે ચેકલિસ્ટ પછી ચક્ષુથી ચરણ સુધીનો વેકેશન વૈભવ આ રહ્યો

* વેકેશન વિહાર

(૧) કેરા કચ્છ : કચ્છના આ ખાસ્સા સમૃદ્ધ ગામનું આમ તો ઐતિહાસિક મહત્ત્વ છે. ઇન્ટરનેશનલ બેન્કસના એટીએમ ધરાવતા આ ગામમાં પીર ગુલામઅલી શાહની દરગાહ અને સ્વામીનારાયણ મંદિર પણ છે. ભવ્ય હવેલીનુમા બંગલાઓ છે. પણ જે ખરેખર દર્શનીય છે, ત્યાં વ્યાખ્યાનો વચ્ચે ભટકતો આ લખવૈયો પહોંચ્યો ત્યારે ભરબપોરે એકાંતને ચીરતા કબૂતરની પાંખોના ફફડાટ સિવાય નર્યો સૂનકાર હતો ! આર્કિયોલોજીકલ સાઇટના ‘રક્ષિત સ્મારક’ના દરવાજા ઉઘાડા ફટાક હતા. માનવયુગલોને ત્યાં આવવામાં રસ નહિ હોય એમ માનીને એક શ્વાનયુગલ એના નિર્જન પગથિયે ગેલ કરતું હતું !

 અને હા, આ લેખમાં આપણા એક બ્લોગમીત્રના વખાણ પણ છે, જાણવું છે એ કોણ છે?

 તો http://gujaratsamachar.com/20110427/purti/shatdal/anavrut.html  લિંક પર ક્લિક કરો.

વેકેશન આ ગયા… ઔર પાર્ટી અભી બાકી હૈ!

લેખક : જય વસાવડા

વાંચવા-જોવા જેવી દસ કૃતિઓના આસ્વાદથી ઉમેરો રજાઓમાં સ્વાદ!

‘વાંચે ગુજરાત’ને અમુક ગરવા ગુજરાતી વેપારીઓએ ‘વેંચે ગુજરાત’માં ફેરવી નાખ્યું છે! ન વેંચાતા, ન વેંચાયેલા, ન વેંચાઈ શકે એવા પુસ્તકો (?)ને જથ્થાબંધ વેંચી નાખવાથી એ વંચાઈ જવાનો તૃપ્ત ઓડકાર મંચસ્થ થઈ જતા મહાનુભવોને તરત જ આવી જતો હોય છે. એટલે સ્તો પબ્લિક વાંચવાની વાતો કરતી કરતી ફિલ્મોની એરકન્ડીશન્ડ ટાઢકમાં બેસી જાય છે. હશે, પણ આપણું તો વાંચવા જેવી બૂક્સ અને જોવા જેવી ફિલ્મ્સનું ચેકલિસ્ટ દર વર્ષની માફક આ વર્ષે પણ તૈયાર છે. બસ, તમે તૈયાર છો ને?

આગળનો લેખ વાંચવા અહી કિલક કરો.

http://www.gujaratsamachar.com/20110424/purti/ravipurti/specto.html