પુસ્તકની અનોખી કળા On જાન્યુઆરી 31, 2012 By preetiIn પુસ્તક, ફોટો24 ટિપ્પણીઓ આજ સવાર સુધી હું પુસ્તક માટે એમ જ સમજતી હતી કે તે માત્ર વાંચવાના ઉપયોગમાં જ આવે છે. પણ આ વેબસાઈટ જોતા મને એવું લાગ્યું કે તેના બીજા પણ ઉપયોગ છે. જેને “બૂક આર્ટ” કહે છે. આપેલ લિંક પર ક્લિક કરવાથી તમે પણ માણી શકશો “બૂક આર્ટ“ લિંક ૧ લિંક ૨ લિંક ૩