દુનિયાભરમાં જેટલા પણ વાહનો છે સાયકલ થી માંડીને વિમાન સુધી એ બધા વાહનોનું એક અવિભાજ્ય અંગ હોય તો તે ટાયર છે.
ક્યારેય વિચાર્યું છે કે જયારે ટાયરનું કામ પૂરું થઇ જાય પછી એનું શું કરવામાં આવે છે?
એવા ટાયરને એક અનોખી રીતે રીસાયકલ કરવામાં આવે છે.
તેમના શિલ્પ બનાવીને!!!
લિંક ૧ અને લિંક ૨ આપેલ છે તેના પર ક્લિક કરી તમે વધુ માહિતી મેળવી શકો છો.