કોંકણ – વરસાદી ઋતુમાં

 

વરસાદી વાતાવરણ કેટલું સુંદર હોય છે!!!!

ભીની ભીની મહેંક વાતાવરણ ને મદહોશ બનાવી દે છે. એક અજબ નશો આવી જાય છે.  આપણે ગુજ્જુઓ તો ગરમાગરમ ચા ની પ્યાલી અને મેથીના ગોટાની જાણે વરસાદની ઋતુ માં તો રાહ જ જોઈને બેઠા હોઈએ છે.

થોડા સમય પહેલા મને કોંકણની વરસાદી ઋતુ ના ફોટા નો ઈ-મેઈલ મળ્યો. અહી મસ્કતમાં વરસાદ ભાગ્યે જ જોવા મળે છે. મેં તો આ ફોટા જોઇને જ વરસાદમાં ભીંજાવાનો આનંદ માણી લીધો. 😦

પણ આશા છે કે તમે બધા તો સારી રીતે વરસાદને માણતા હશો.

કોંકણ ના ફોટા તમારા બધાની સાથે શેર કરવાનું મન થઇ ગયું.

 

This slideshow requires JavaScript.