મુકીમોનો – એક જાપાની કળા – જેમાં ફળ અને શાકભાજીને અનોખી રીતે કટ કરીને સજાવટના ઉપયોગમાં લેવાય છે.
આ કળા વિષે એવું કહેવાય છે કે તે સૌપ્રથમ થાઇલેન્ડમાં શરુ થઇ. તો ઘણા એવું પણ માને છે કે તેનો ઉદભવ ચીનમાં થયો.
તો ઘણા એમ પણ મને છે કે આ કળા સૌપ્રથમ જાપાનમાં અસ્તિત્વમાં આવી.
મારા મતે જ્યાં પણ શરુ થઇ પરંતુ આજે દુનિયાભરમાં ફેલાયેલી છે.
નીચે આપેલ લિંક પર ક્લિક કરવાથી વધુ મળી શકશે.
અદભુત ! માણસો ક્યાં ક્યાંથી કલાને શોધી કાઢે છે અને એને વિકસાવે છે !
ફળો ઉપર કાર્વિંગ કરીને એને કલાત્મક રૂપ આપવા માટે કેટલી ધીરજ જોઈએ !
કળા તેને કહેવાય જે અંતર ના ઊંડાણ માંથી જન્મી હોય સહજતાથી.