વાંચવાનો શોખ છે?
કે પછી વાંચવાની શરૂઆત કરવી છે?
શાંત વાતાવરણ ની તલાશમાં છો?
હવે ફોટા જોયા તો પછી તેના વિષે થોડી ઘણી જાણકારી હોવી પણ જરૂરી છે.
વાંચવાનો શોખ છે?
કે પછી વાંચવાની શરૂઆત કરવી છે?
શાંત વાતાવરણ ની તલાશમાં છો?
હવે ફોટા જોયા તો પછી તેના વિષે થોડી ઘણી જાણકારી હોવી પણ જરૂરી છે.
ઓહ!!!!!!………… આહ. !!!!!!…….અદ્ભત. !!!…… અદભુત. !!!!!!…. શબ્દો નથી મળતા !! , ખૂબ સ_રસ માહિતી.
Thank u soooooooooooooooo much Shakilbhai…. 🙂
મસ્ત ફોટાઓ… આખી જિંદગી આંઇ વિતાવીએ તોય ઘણું વાંચવાનું બાકી રહી જાય 😉
સાચી વાત સોહમજી 🙂
મને પણ એવું જ લાગ્યું.
વાતાવરણ પણ એવું સરસ રાખ્યું છે કે નહિ વાચનાર પણ વાંચતા થઇ જાય.
જો સાથે થોડું જમવાનું પણ મળી જાય , તો તો . . મોજે મસ્તરામ 🙂
સાલું એ જ બાકી રહી ગયું!!!!!!!!
હવે એ તપાસ પણ કરવી પડશે 😉
આશ રાખું કે આજુ બાજુ માં ક્યાંક રેસ્ટોરંટ મળી આવે….. 🙂
સરસ માહિતી પુસ્તક પ્રેમીઓ માટે , ધન્યવાદ પ્રીતીબેન