નૂતન વર્ષાભિનંદન


 

 

નૂતન વર્ષાભિનંદન

 

સાલ મુબારક

 

હેપ્પી ન્યુ યર

 

 

 

 

(photo courtesy by google)

15 thoughts on “નૂતન વર્ષાભિનંદન

  1. પ્રેમાળ પ્રીતીબેન
    તમારી રંગોળી (હેપી ન્યુ યર વાળી )ખુબ ગમી ,અને તમારી મીઠાઈ ભરેલો થાળ જોયો ,ખાવાની ઈચ્છા થઇ પણ ખાધી નહિ ભગવાનને ધરવાની બાકી હશે એવું સમજીને
    મારા તમને અને તમારા કુટુંબના સભ્યોને, મિત્ર મંડળને ,મારા હાર્દિક આશીર્વાદ ખુબ તંદુરસ્તી સાથે દીર્ઘ જીવન જીવો ,અને સફળતા મેળવો .જશ મેળવો . આતા

    • આભાર આતાજી. આપને અને આપના કુટુંબીજનોને પણ નવા વર્ષના સાલ મુબારક.

    • કિશોરભાઈ આપને અને આપના પરિવારજનોને નવ વર્ષ ની શુભકામનાઓ.
      તેમજ નવું વર્ષ સર્વ રીતે ફળદાયી નીવડે તેવી જ આશા સાથે સાલ મુબારક.

  2. શ્રી પ્રીતિબહેન,


    સર્વે ભવન્તુ સુખિનઃ |
    સર્વે સન્તુ નિરામયાઃ ||
    સર્વે ભદ્રાણિ પશ્યન્તુ |
    મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત ||

    વિક્રમ સવંત ૨૦૬૯ આપના માટે સુખદાયી, આરોગ્યમય અને કલ્યાણકારી નિવડે તેવી હાર્દિક શુભેચ્છા સહ નવા વર્ષના સાલ મુબારક.

  3. @ગોવિંદજી, @વિશાલ

    તમને સૌને થોડા મોડા પણ નુતન વર્ષાભિનંદન.🙂
    આપ સૌનું નવું વર્ષ ફળદાયી, સુખદાયી નીવડે તેવી જ આશા.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s