લ્યો, આવી ગયા પાછા!!!


કેમ છો મિત્રો?

મજામાં ને!!!!!!

બહુ મિસ કર્યા તમને બધાને..

તમે બધાએ પણ મને મિસ કરી એ જાણી એક છૂપો આનંદ થયો.

ચાલો, કોઈ તો છે જે આપણને મિસ કરે છે, યાદ કરે છે.  🙂

તમારા બધાનો આભાર.

ફરી મળતા રહીશું બધાને. 😀

બ્લોગીંગ શરુ. 🙂 🙂 🙂

Advertisements

16 thoughts on “લ્યો, આવી ગયા પાછા!!!

  1. પ્રીતિ બહેન તમે આવી ગયાં તે સારું થયું. અહીં કોઈ હસવા વાળું ન મળે. બધા સોગીયા મ્હોં લઈને ગંભીર ચર્ચા કર્યાં કરે. હાચું કહું તો આ તમારા વિયોગમાં હું તો હાવ ઉદાસ થઈ ગયેલો 🙂

  2. મારા બગીચામાં આપના પાવન પગલાંઓની છાપ જોઇને ખ્યાલ તો આવી જ ગયો કે આપ શ્રી અહી ફરી પધારી ચુક્યા છો.. એકવાર ફરી મળીને આનંદ થયો. 🙂 ભલે પધાર્યા…

  3. ભલે પધાર્યા.સ્વાગત છે.રાહ જ જોતા હતા.જીંદગી થોડી ઓર રંગીન થશે.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s