પુસ્તકની અનોખી કળા


 

 

આજ સવાર સુધી હું પુસ્તક માટે એમ જ સમજતી હતી કે તે માત્ર વાંચવાના ઉપયોગમાં જ આવે છે.

પણ આ વેબસાઈટ જોતા મને એવું લાગ્યું કે તેના બીજા પણ ઉપયોગ છે. જેને “બૂક આર્ટ” કહે છે.

આપેલ લિંક પર ક્લિક કરવાથી તમે પણ માણી શકશો  “બૂક આર્ટ

લિંક ૧

લિંક ૨

લિંક ૩

 

24 thoughts on “પુસ્તકની અનોખી કળા

 1. હવે નેટ ઉપર આવવાની આદત ઘણી ઓછી ક રી નાંખી છે. પણઆજે આકસ્મિક જ અહીં ભૂલો પડી ગયો !

  આ તો બહુ મજાની વાત છે. આને મારા ‘ હોબી વિશ્વ’ બ્લોગ પર મૂકવું જ પડશે. આવું બીજું કાંઈ નજરે ચઢે તો તમે મૂકજો અને મનેય ખબર આપજો. સારો સંગ્રહ બની જશે.

 2. ખૂબ જ સરસ સંગ્રહ. પુસ્તકોની આ પણ દુનિયા છે. એને આમ અમારા સુધી પહોંચાડવા માટે આભાર…

  પણ મનેય શકીલભાઈના શબ્દે કોઈનું એક હાઈકુ યાદ આવી ગયું ! –

  અભેરાઈની
  ચોપડીને રસથી
  મૂલવે કીડા.

 3. પ્રિતીબહેન …… અકલપ્ય …. મજા આવી ગઇ. આના વિડિયો શોધવાનું કામ ચાલૂ છે …. મને લાગે છે કે ભારતમાં આવી કલાના જાણકારો શકીલ મુન્શીજીએ કહ્યા તે સીવાય કોઇ હશે કે કેમ એ ફંફોસવું પડશે.

 4. વાહ ! પ્રીતિ બહેન, ખરે જ આ કલા પ્રથમ વખત જાણી (અને માણી). મને પણ એમ જ હતું કે પુસ્તક માત્ર વાંચવા માટે હોય છે !

  અને અહીં વળી એક સાથે અનેક કલા માણવા મળી ! ’ઉધઈ કલા’, એક હાઈકુ અને સુતરીઆ સાહેબનો શબ્દકલા સભર પ્રતિભાવ, ’મુન્શીજીએ કહ્યા તે સીવાય કોઇ હશે કે કેમ..’ વાહ !! આભાર.

 5. ક્યાંક વાંચેલું યાદ આવે છે કે પુસ્તક ભલે ના વાંચો પણ વસાવો જરૂર. કેટલું સાર્થક લાગે છે? આ સુંદર માહિતિ પણ તમે મેળવી આધુનિક પુસ્તક-જાળાંમાંથી (web-book internet). અભાર. આખરે એક વાત તો સમજ્યા કે પુસ્તક વસાવવાં તો જોઈએ જ. ઉપયોગ………………….. 🙂

 6. પ્રથમ તો મારા બ્લોગની મુલાકાત લઈને પસંદ કર્યો તે બદલ ખુબ ખુબ આભાર! કાગળ ઉપર આ કામ કરવું લાકડા કરતાં ઘણું જ અઘરું છે. એને માટે સ્પેશિઅલ સાધનો, વખત અને તમારામાં કૌશલ્ય હોવું ખાસ જરૂરી છે. ફિલાડેલ્ફિયાના એલેક્ષ ક્વેરેલની ટેલીફોન ડીરેકટરીનો ઉપયોગ કરીને કરેલું સુંદર કોતરકામ જોવું હોય તો મારા નીચેના બ્લોગની મુલાકાત લઈને તેમાં “દુરબીનથી દુનિયા દેખો”મા પહેલી જ પી.ડી.એફ.ફાઈલ જોજો. ખરેખર મઝા આવશે.

  http://suratiundhiyu.wordpress.com/

  વિપુલ એમ દેસાઈ

 7. RAVI GUJARATI

  ગુજરાતી ભાષા પ્રત્યે ના મારા પ્રેમ ને વ્યક્ત કરવા માટે આ ગ્રુપ ની શરૂઆત કરું છું. અહી દર મહીને ‘રવિ ગુજરાતી’ તરફ થી એક લેખ, વાર્તા કે અન્ય પ્રકાર ની રસપ્રદ પોસ્ટ કરવા માં આવશે. આપ આપના મિત્રો અને સગા સબંધીઓ ને આ ગ્રુપ સાથે જોડી શકો છો. આહી આપ આપના મંતવ્યો પણ ખુલ્લા મને રજુ કરી શકો છો. જો આપ ગુજરાતી માં લખી શકતા હોય તો અહી પોસ્ટ કરી શકો છો નહિ તો આપના નામ અને ઈમેલ આઈ ડી સાથે મારા ઈમેલ પર મોકલી શકો છો. આપ ના સહકાર થી આપને ગુજરાતી ભાષા માટે કાંઈક અલગ કરવા ની ભાવના થી જોડાઈ જાઓ. Send me your content or contact me on ‘ravigujarati88@gmail.com’

  Thank you
  Ravi Gujarati
  https://www.facebook.com/groups/115808561883589/
  Join this group on FB

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.