નૂતન વર્ષાભિનંદન On ઓક્ટોબર 27, 2011 By preetiIn અન્ય આપ સૌના જીવનમાં ખુશી, ઉલ્લાસ અને ઉમંગનો દીવો આમ જ ઝળહળતો રહે. ભગવાન આપ સૌના જીવનમાં દરેક રંગ ભરે. આપ સૌનું જીવન હંમેશા મહેકતું રહે એવી વિવિધ રંગો તરફથી શુભેચ્છા. નવા વર્ષના સાલમુબારક. નૂતન વર્ષાભિનંદન Happy New Year Share this:શેરEmailPrintShare on TumblrTweetLike this:Like Loading... Related
શકીલભાઇ, આપને પણ નવા વર્ષના હાર્દિક અભિનંદન અને સાલમુબારક. ઓક્ટોબર 27, 2011 at 11:21 એ એમ (am) જવાબ આપો
આપને અને સૌ પરિવાર જનોને મારા નુતન વર્ષાભીનંદન ,પ્રીતીબેન. નવા વરસે નવા રંગોનો ગુલાલ ઉડાડો એવી આશા રાખું છું. વિનોદ આર. પટેલ . ઓક્ટોબર 28, 2011 at 9:49 પી એમ(pm) જવાબ આપો
@આકાશ, @માહી, @વિનોદભાઈ, આપ સૌને તથા આપના પરિવારજનોને નવા વર્ષના સાલમુબારક અને શુભકામનાઓ. ઓક્ટોબર 29, 2011 at 8:31 એ એમ (am) જવાબ આપો
which is right way to write : નુતન વર્ષાભીનંદન or નૂતન વર્ષાભિનંદન or નુતન વર્ષાભિનંદન? શુભ દિપાવલી or શુભ દીપાવલી? નવેમ્બર 2, 2012 at 12:25 એ એમ (am) જવાબ આપો
નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…! 😉
વિશાલભાઈ,
આપને નવા વર્ષના સાલમુબારક. 🙂
નૂતન વર્ષાભિનંદન 🙂
તમને તથા પરિવારજનોને નૂતન વર્ષાભિનંદન. 🙂
આભાર 🙂
નવા વર્ષના સાલમુબારક.
નૂતન વર્ષાભિનંદન
શકીલભાઇ,
આપને પણ નવા વર્ષના હાર્દિક અભિનંદન અને સાલમુબારક.
નવા વર્ષની હાર્દિક શુભકામના
નવા વર્ષની શુભકામનાઓ પ્રિતી
આપને અને સૌ પરિવાર જનોને મારા નુતન વર્ષાભીનંદન ,પ્રીતીબેન.
નવા વરસે નવા રંગોનો ગુલાલ ઉડાડો એવી આશા રાખું છું.
વિનોદ આર. પટેલ
.
@આકાશ, @માહી, @વિનોદભાઈ,
આપ સૌને તથા આપના પરિવારજનોને નવા વર્ષના સાલમુબારક અને શુભકામનાઓ.
નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ પ્રીતિ…
Very Happy New Year to you.
શુભ દેવ દિવાળી પ્રીતિ
શુભ દેવ દિવાળી
which is right way to write : નુતન વર્ષાભીનંદન or નૂતન વર્ષાભિનંદન or નુતન વર્ષાભિનંદન?
શુભ દિપાવલી or શુભ દીપાવલી?