ચીઝ રોલિંગ ફેસ્ટીવલ


 

 

 

ચીઝ…

આ નામ વાંચીને સૌથી પહેલા શું યાદ આવે?

સૌથી પહેલા તો નજર સામે ત્રિકોણ આકારમાં કાપેલ દૂધ માંથી બનાવેલ યમ્મી ચીઝ યાદ આવે. જેને જોતા જ મોમાં પાણી છૂટી જાય. નાના બાળકોને ખાસ. સાથે સાથે ચીઝી પીઝા કે ચીઝ ટોસ્ટ યાદ આવી જાય.

ચીઝના આ સ્વરૂપથી અલગ કંઈક નવું હમણાં હાથ લાગ્યું. વિચાર્યું બધા સાથે વહેચવાનું.🙂 તો તમે પણ માણો ચીઝ કંઈક અલગ રીતે.

* * * * *

 “કુપર્સ હિલ ચીઝ રોલિંગ એન્ડ વેક”

 આ નામ છે આ ફેસ્ટીવલનું.

આ ફેસ્ટીવલ ઈંગલેન્ડ માં આવેલ ગ્લોસ્ટર ની નજીક કુપર્સ હિલ આવેલ છે, ત્યાં મનાવવામાં આવે છે.  અને આ ફેસ્ટીવલ નું નામ પણ તેના પરથી જ પડ્યું છે. આ ફેસ્ટીવલ લગભગ ૨૦૦ વર્ષ જુનો છે.

પરંપરાગત રીતે બ્રોક્વર્થ નામના ગામમાં આવેલ વ્યક્તિઓ દ્વારા અને એ ગામમાં વસતા નિવાસીઓ માટે જ આ ફેસ્ટીવલ મનાવવામાં આવતો હતો. પરતું હવે તેમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી વ્યક્તિઓ આવે છે અને તેની મજા માણે છે.

આ ફેસ્ટીવલ માં ટેકરીની ટોચ પરથી ડબલ ગ્લોસ્ટર ચીઝ  રગડાવવામાં આવે છે. અને ત્યાર બાદ તરત જ તે ચીઝ ના માલિક તેની પાછળ ભાગે છે ચીઝને પકડવા માટે. સૌપ્રથમ જે ફીનીશીંગ લાઈન પર પહોચી જાય છે તે વિજેતા બને છે.  

આ ફેસ્ટીવલ માટે વધુ જાણવું હોય તો નીચેની લિંક પર ક્લિક કરો. અને માણો મારી જેમ તમે પણ એક યમ્મી ફેસ્ટીવલ….🙂🙂🙂

ચીઝ રોલિંગ ફેસ્ટીવલ ના ફોટા

ચીઝ રોલિંગ ફેસ્ટીવલ ની માહિતી  

ચીઝ રોલિંગ ની ઓફીસીઅલ સાઈટ

 

 

8 thoughts on “ચીઝ રોલિંગ ફેસ્ટીવલ

  1. પ્રીતિબહેન

    નવું નવું શોધી શોધીને નવા નવા તહેવારોની તમે મસ્કત બેઠા બેઠા યે જાણકારી આપતા રહો છો તે માટે ખૂબ ખૂબ આભાર.

    આ વખતે ફોટા અને લિન્ક બધું આપ્યું તેથી પોસ્ટ વધારે રસપ્રદ બની🙂

  2. Very Nice ..make Me Cheerful ~Preeti

    દિવાળી તેમજ નૂતનવર્ષ નિમિત્તે શુભેચ્છા..

    દિવાળી આપના જીવનમાં

    ઉલ્લાસ અને આનંદના વિવિધ રંગો ભરી દે

    આવતું નૂતન વર્ષ આપના માટે ફળદાયી નિવડે..

    એજ હાર્દિક શુભેચ્છા.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s