મને પણ વાયોલીન વગાડતા નથી આવડતું. 🙂
જે વાજું વગાડતા આવડતું હોય તે લઈને બેસી જવાનું.
અને કોઈ જ વાજું ના આવડતું હોય તો ટેબલ પર હાથની થાપ આપશો તો એમાંથી પણ સંગીત નીકળી આવશે 🙂
પ્રીતીબેન, આ સુંદર Quotation મારફતે તમોએ બીજા વધુ અવનવા quotations નો ભંડાર ખુલ્લો કરી આપ્યો એ બદલ આપનો ખુબ આભાર.
વિનોદ પટેલ
બ્લોગ –VINODVIHAR75.WORDPRESS.COM
કેમ છો.
મજામાં ને
તમે મારા બ્લોગ ની મુલાકાત લીધી મને ખુબજ ગમ્યું અને અવાર નવાર નજર નાખતા રેહજો
મારા બ્લોગ ની લીંક તમારા બ્લોગ માં રજુ કરી નાખોને તો સારું રેહશે.
મારી આ તમને પ્રાથના છે.
Nice Quote !
એકાદ ફોટો શોધીને મુક્યો હોત તો? 🙂
ફરી વખત જરૂર યાદ રાખીને મુકીશ. 🙂
વાયોલીન વગાડતાયે આવડવું જોઈએ ને? 🙂
આપણે બીજું કશું શું જોઈએ!?
જામ છે, સાકી છે, ખારીસીંગ છે!
-મીનાક્ષી ચંદારાણા
good options 🙂
મને પણ વાયોલીન વગાડતા નથી આવડતું. 🙂
જે વાજું વગાડતા આવડતું હોય તે લઈને બેસી જવાનું.
અને કોઈ જ વાજું ના આવડતું હોય તો ટેબલ પર હાથની થાપ આપશો તો એમાંથી પણ સંગીત નીકળી આવશે 🙂
તે વાત સાચી. હવે કવિતાએ ચા પીવા માટે સંગીતમય ઘંટડી રણકાવી છે – ચા પીવા આવવું હોય તો ચાલો નહીં તો ત્યાં સુધી સંગીત વીશેનો લેખ ભજનામૃતવાણી પર વાંચો 🙂
તમે ચા પીવો હું લેખ વાંચું છું. 🙂
Very true
🙂
what else does a ’man’ need to be happy? — કશું નહિ ! આ ચાર ઉપરાંત કશું જ નહિ !!
અશોકજી,
કમેન્ટ કરવા બદલ ધન્યવાદ.
પ્રીતીબેન, આ સુંદર Quotation મારફતે તમોએ બીજા વધુ અવનવા quotations નો ભંડાર ખુલ્લો કરી આપ્યો એ બદલ આપનો ખુબ આભાર.
વિનોદ પટેલ
બ્લોગ –VINODVIHAR75.WORDPRESS.COM
વિનોદભાઈ,
મારા બ્લોગ પર પધારવા બદલ આભાર આપનો.
કેમ છો.
મજામાં ને
તમે મારા બ્લોગ ની મુલાકાત લીધી મને ખુબજ ગમ્યું અને અવાર નવાર નજર નાખતા રેહજો
મારા બ્લોગ ની લીંક તમારા બ્લોગ માં રજુ કરી નાખોને તો સારું રેહશે.
મારી આ તમને પ્રાથના છે.
હર્ષદભાઈ,
તમારા બ્લોગની લિંક મૂકી છે. 🙂
જિંદગીમાં મનગમતું કામ કરવા મળે, સુખ, શાંતિ, આનંદ અને સંતોષ મળે એથી વધુ શું જોઈએ ?
આઈનસ્ટાઈનની જરૂરીઆતો પરથી આ શીખવા મળે છે.
પ્રવીણ શાહ
જી પ્રવીણભાઈ,
આપની વાત સાથે હું સંમત છું.