વિચારોના વમળમાં
અટવાયેલી હું
ઘણી દુર ચાલી નીકળી હતી
ત્યાં જ
કંઈક અવાજ થયો
જાણે કઈ તૂટી ગયું હોય એવો
ઘરનો ખૂણે ખૂણો જોયો
કઈ દેખાયું નઈ
ઘરની બહાર જોયું
ત્યાં પણ કઈ તૂટ્યા જેવું નહોતું
તો કંઈક તૂટ્યું ક્યાં?
પાંપણ પર અશ્રુ નું એક ટીપું
આવીને
બેસી ગયું
ત્યારે જાણ્યું
એ તો
દિલ તૂટ્યું હતું
nice poem.. congrets..
news… my coloum ‘Kavy setu’ stared from 2day (every tuesday) in Divy Bhaskar. which is aaswad of poems related to women’s life….
Lata
congrates to u also Lataji.
Beautiful expression ….senti….!
thanks for visiting Piyuniji
સુંદર રચના.
આભાર આપનો
hmmmmmmmmmmmmmmmmmm…………… kaik tutyuuuuu…
saras, maja aavii…
thanks bhargav 🙂
mane aa kavita khub gami ….
પાંપણ પર અશ્રુ નું એક ટીપું
આવીને
બેસી ગયું
ત્યારે જાણ્યું
એ તો
દિલ તૂટ્યું હતું
આપને કવિતા ગમી જાણી ખુબ આનંદ થયો.