ચાલો, કોઈ કવિતા લખીએ
કોઈ મજાની કોઈ આનંદની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી હસતી થોડી રમતી વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી સુખની થોડી દુઃખની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી સ્મિતની થોડી આંસુની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી વેદના થોડી સંવેદનાની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી અંધારાની થોડી અજવાળાની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
સૂર્ય ચંદ્ર ને તારા કેરી વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી ફૂલની થોડી કંટકની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી માનવની થોડી દાનવની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
થોડી જન્મની થોડી મૃત્યુની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
વગર કારણની કોઈ વાત લખીએ
બસ, એમ જ….
કોઈ કવિતા લખીએ
થોડી સુખની થોડી દુઃખની વાત લખીએ
ચાલો, કોઈ કવિતા લખીએ
સુંદર પ્રયાસ
પ્રોત્સાહન બદલ આભાર, શકીલભાઇ
વગર કારણની કોઈ વાત લખીએ.વાહ!
આભાર આપનો
simplicity 🙂
mastm…mastm 🙂
thank u 🙂
વગર કારણની કોઈ વાત લખીએ
બસ, એમ જ….
કોઈ કવિતા લખીએ
Priti…Your Post..Your Kavita….Simple & I liked it !
AND….
I am adding…..
Anek Karano Sathe Kavita Lakhi,
Koi Karan Vagar Kavita Lakhi,
ManMa Je Hatu Te Ja Kahi Didhu,
Ane, E Ja Kavita Banta Dil Halaku Thayu !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar )
http://www.chandrapukar.wordpress.com
Priti…I know you had visited my Blog..Inviting you again ..Hope to see you there soon !
હા તમે કવિતા લખો –
હું તો કવિતા જીવું છું 🙂
વગર કારણની કોઈ વાત લખીએ
બસ, એમ જ…. કોઈ કવિતા લખીએ …… વાહ ! સુંદર કવિતા !!!
hi friends im atul patel i like your blog. i m ashivin patel’s friends.