કાગળને કલમનો સથવારો લીધો
શબ્દોએ સાથ નિભાવ્યો
ને એણે સ્વરૂપ ધર્યું
રચાઈ ગઈ કવિતા
વાંચી તો લાગ્યું કંઈક ખૂટતું
નથી સ્પર્શતી કવિતા મનને
કાગળ, કલમને મારા શબ્દો
છે અતિસુંદર
તો આમ કેમ થયું?
એકદમ સ્મિત રેલાઈ ગયું
ચહેરા પર
બધું જ હતું કવિતામાં
પણ
નહોતી તો માત્ર
લાગણીઓ….!!!!!
લાગણી સાથે ભાવ બધું જ છે કવિતામાં
thanx.
લાગણી સાથે કરેલ કર્મ પૂજા બની જાય છે – ભાવ વગરની પૂજા એ નીરર્થક કર્મકાંડ બની જાય છે.
પણ
નહોતી તો માત્ર
લાગણીઓ….!!!!!
કવિતામાં આટલું ઉમેરવાથી તેમાં લાગણીઓ ઉમેરાણી.
🙂 thank you
Are Vah !!!
🙂
લાગણી ઍ અનુભુતિ ની વાત છે અને ઍ આપે ખૂબ સુંદર રીતે વ્યક્ત કરી છે.
મુલાકાત બદલ ખુબ ખુબ આભાર
could you give me your feed back on my newly added poems?