દુનિયાભરમાં જેટલા પણ વાહનો છે સાયકલ થી માંડીને વિમાન સુધી એ બધા વાહનોનું એક અવિભાજ્ય અંગ હોય તો તે ટાયર છે.
ક્યારેય વિચાર્યું છે કે જયારે ટાયરનું કામ પૂરું થઇ જાય પછી એનું શું કરવામાં આવે છે?
એવા ટાયરને એક અનોખી રીતે રીસાયકલ કરવામાં આવે છે.
તેમના શિલ્પ બનાવીને!!!
લિંક ૧ અને લિંક ૨ આપેલ છે તેના પર ક્લિક કરી તમે વધુ માહિતી મેળવી શકો છો.
નવું જાણવા મળ્યું – આવી તો ખબર નહોતી.
મારી પોસ્ટ દ્વારા તમને કઈ નવું જાણવા મળ્યું!!!
— તો એનાથી વધુ સારું શું? 🙂
હવે તો બળદગાડા વધારે રહ્યાં નથી તેમ છતાં ગાડાનાં પૈડા રીટાયર થાય પછી તેનું શું કરવામાં આવે છે તે વિશે ક્યાંયથી માહિતિ મળે તો તે પણ કહેજો 🙂
Sure. If I will get information. 🙂
very good use of tyres.
pravin shah
બહુજ સરસ ચાલો આજે કઈ ક તો જાણવા મળ્યું
તમે પણ મારો બ્લોગ જોયો હશે તેમાં કમ્પ્યુટર ના વિવિધ લેખ હું પોસ્ટ કરું છુ તમે પણ કોઈક વાર મારા બ્લોગ માં વિઝીટ મરજો અને કોમેન્ટ આપજો
મારો બ્લોગ છે http://help4youingujarati.wordpress.com
તમારો આભાર
thanks for visiting my blog 🙂
wah, wah, wah… chalo preeti ni navi duniya ma…
hey preeti thanks,… kaik navu janva malyu aapna karane…
“samay no sarvado kari jovo..””” on ma blog within a day or two
thanks bhargav 🙂