જાગો ગ્રાહક જાગો


 

 

શું તમે ગ્રાહક તરીકે છેતરાયા છો?

તમને ખબર નથી ક્યાં, કેવી રીતે, કોને મળીને ફરિયાદ કરવી?

તો, આ પ્રશ્નનો જવાબ આપવાનો સબરસ ગુજરાતીએ સરસ પ્રયત્ન કર્યો છે.

જવાબ જાણવા માટે લિંક પર ક્લિક કરો.

ગ્રાહક સંરક્ષણ અધિનિયમન અને આપ

કમેન્ટ ત્યાં જ આપશો.

મારા તરફથી એક વણમાગી સલાહ

લગભગ આપણે બધા જ જયારે કોઈ પણ જગ્યાએથી વસ્તુ ખરીદી કરીએ ત્યારે બીલ(રસીદ) લેતા જ હોઈએ છે. ઘણીવાર એવું પણ બને છે કે ઉતાવળમાં આ બીલ લેવાનું રહી જાય છે ત્યારે ક્યારેક પસ્તાવાનો વારો આવે છે. તો હવેથી જયારે પણ કોઈ વસ્તુ ખરીદો ત્યારે અચૂક બીલ લેવાનો આગ્રહ રાખજો, ભલે પછી એ નાની અમથી વસ્તુ પણ કેમ ના હોય.

🙂 🙂 🙂

 

 

 

 

 

Advertisements

5 thoughts on “જાગો ગ્રાહક જાગો

  1. એક વણમાંગી સલાહ મારા તરફથી યે આપી દઉ (આદતસે મજબૂર)
    —————————————————————————–
    બીલ સાચવીને ફાઈલ કરવું અને ફાઈલ હાથવગી રાખવી જેથી જરૂર પડે ત્યારે મળે 🙂

  2. અતૂલ ભાઈની સલાહ પણ માનવા જેવી છે કારણ ઘણી વાર જે જોઈતું હોય તે ના મળે અને દિવસો પહેલાં જેની શોધ કરી હોય અને ના મળ્યું હોય તે મળી આવે !

  3. આપ સૌ સાથે સમ્મત છુ. ન સાચવવા જેવી વીસ વર્ષ પહેલાની ગ્રોસરીની રસીદ મળે છે અને ગઈ કાલે જ લીધેલી સાઉન્ડ સિસ્ટિમની રસીદ જડતી નથી. થોડો સમય રિસીપ્ટ સ્કેન કરવાનૂ નાટક કર્યું. પછી એ શો પર પણ ટૅબ્લો પડી ગયો. કૉક વાર રસીદો લોન્ડીમાં ચોખ્ખી ચટ પણ કરી નાંખી છે.
    પ્રવીણ શાસ્ત્રી.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s