શું તમે ગ્રાહક તરીકે છેતરાયા છો?
તમને ખબર નથી ક્યાં, કેવી રીતે, કોને મળીને ફરિયાદ કરવી?
તો, આ પ્રશ્નનો જવાબ આપવાનો સબરસ ગુજરાતીએ સરસ પ્રયત્ન કર્યો છે.
જવાબ જાણવા માટે લિંક પર ક્લિક કરો.
ગ્રાહક સંરક્ષણ અધિનિયમન અને આપ
કમેન્ટ ત્યાં જ આપશો.
મારા તરફથી એક વણમાગી સલાહ
લગભગ આપણે બધા જ જયારે કોઈ પણ જગ્યાએથી વસ્તુ ખરીદી કરીએ ત્યારે બીલ(રસીદ) લેતા જ હોઈએ છે. ઘણીવાર એવું પણ બને છે કે ઉતાવળમાં આ બીલ લેવાનું રહી જાય છે ત્યારે ક્યારેક પસ્તાવાનો વારો આવે છે. તો હવેથી જયારે પણ કોઈ વસ્તુ ખરીદો ત્યારે અચૂક બીલ લેવાનો આગ્રહ રાખજો, ભલે પછી એ નાની અમથી વસ્તુ પણ કેમ ના હોય.
🙂 🙂 🙂