મને ગમતું એક મસ્ત રોમેન્ટિક ગીત. એકદમ હળવું, શાંત, મધુર, વારે વારે સાંભળવું ગમે તેવું.
બડે અચ્છે લગતે હૈ
યે ધરતી, યે નદીયા, યે રૈના ઔર તુમ
હમ તુમ કિતને પાસ હૈ, કિતને દુર હૈ ચાંદ સિતારે
સચ પૂછો તો મન કો જૂઠે લગતે હૈ યે સારે
મગર સચ્ચે લગતે હૈ, યે ધરતી, યે નદીયા, યે રૈના ઔર તુમ
તુમ ઇન સબ કો છોડ કે કૈસે કાલ સુબહા જાઓગી
મેરે સાથ ઇન્હેં ભી તો તુમ યાદ બહોત આઓગી
બડે અચ્છે લગતે હૈ
યે ધરતી, યે નદીયા, યે રૈના ઔર તુમ
વારે વારે સાંભળવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો 🙂
🙂
મોડો મોડો પણ આવ્યો હતો,
જુન ૨૦૧૧માં તમ બ્લોગ પર આવ્યો હતો,
આજે, તમ-પતિભાવ ‘ચંદ્રપૂકાર’ પર વાંચી,
મળવા થઈ ઈચ્છા ,’ને આ પોસ્ટ વાંચી,
વાંચી, ચંદ્ર હૈયે આનંદ નીર વહે,
બસ, એટલું શબ્દોમાં પ્રીતિને કહે !
……ચંદ્રવદન
Priti,
Thanks for your frequent visits to Chandrapukar !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
Fari Chandrapukar Par Aavajo !
Sure i will visit ur blog, Chandravadanbhai 🙂
u took us down memory lane… such a beautiful rendition…
Thanks for visit Bhargav 🙂