કોંકણ – વરસાદી ઋતુમાં


 

વરસાદી વાતાવરણ કેટલું સુંદર હોય છે!!!!

ભીની ભીની મહેંક વાતાવરણ ને મદહોશ બનાવી દે છે. એક અજબ નશો આવી જાય છે.  આપણે ગુજ્જુઓ તો ગરમાગરમ ચા ની પ્યાલી અને મેથીના ગોટાની જાણે વરસાદની ઋતુ માં તો રાહ જ જોઈને બેઠા હોઈએ છે.

થોડા સમય પહેલા મને કોંકણની વરસાદી ઋતુ ના ફોટા નો ઈ-મેઈલ મળ્યો. અહી મસ્કતમાં વરસાદ ભાગ્યે જ જોવા મળે છે. મેં તો આ ફોટા જોઇને જ વરસાદમાં ભીંજાવાનો આનંદ માણી લીધો.😦

પણ આશા છે કે તમે બધા તો સારી રીતે વરસાદને માણતા હશો.

કોંકણ ના ફોટા તમારા બધાની સાથે શેર કરવાનું મન થઇ ગયું.

 

This slideshow requires JavaScript.

7 thoughts on “કોંકણ – વરસાદી ઋતુમાં

  1. હ્મ્મ્મ્મ્મ….

    ચલો, એ બહાને મસ્કતના ફોટા તો જોવા મળ્યા. જોકે પહેલા વરસાદમાં નહાવાની અને સાથે સાથે ફોડેલી મકાઇ ખાવાની મજા જ કંઇક ઔર છે.

    • સુરેશભાઈ,

      મુલાકાત કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
      આ ફોટા મને મારા એક મિત્ર દ્વારા ઈમેઈલ થી મળેલા છે. તેઓ ત્યાં ફરવા ગયા હતા.
      હું અહી મસ્કતમાં રહું છું, જ્યાં વરસાદ ક્યારેક જ આવે છે.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s