સુંદર કેરલા ૫ On મે 23, 2011 By preetiIn કેરાલા, ફોટો AthiraPally WaterFalls, Chalakudy, Thrissur dist. Share this:શેરEmailPrintShare on TumblrTweetLike this:Like Loading... Related
જળ પ્રપાત હે વહો નિરંતર, અનંત યુગોથી અનંત રાગથી, ગીત ઊઠે તુજ મહા નિરંતર, જળ પ્રપાત હે વહો નિરંતર. મહાર્ણ્વોનું મૌન ઓગળે, વાદળ વરાળ આગ ઓગળે; સતત સતત આ ધૈર્ય ભાવનું કેવું વિસ્મિત જંતર ! જળ પ્રપાત હે વહો નિરંતર. અનરાધાર તું, ધોધમાર તું, સરળ સહજ પણ ધરાધાર તું; તવ ચરણોમાં શોભે કેવું મેઘધનુનું તંતર ! જળ પ્રપાત હે વહો નિરંતર. -ભાગ્યેશ જ્હાં સાંભળવા માટે http://urmisaagar.com/saagar/?p=2533 મે 23, 2011 at 2:47 પી એમ(pm) જવાબ આપો
જળ પ્રપાત હે વહો નિરંતર, અનંત યુગોથી અનંત રાગથી,
ગીત ઊઠે તુજ મહા નિરંતર, જળ પ્રપાત હે વહો નિરંતર.
મહાર્ણ્વોનું મૌન ઓગળે, વાદળ વરાળ આગ ઓગળે;
સતત સતત આ ધૈર્ય ભાવનું કેવું વિસ્મિત જંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર.
અનરાધાર તું, ધોધમાર તું, સરળ સહજ પણ ધરાધાર તું;
તવ ચરણોમાં શોભે કેવું મેઘધનુનું તંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર.
-ભાગ્યેશ જ્હાં
સાંભળવા માટે
http://urmisaagar.com/saagar/?p=2533
સુંદર કાવ્ય.
લીંક બદલ આભાર 🙂
લિંક તો આપવી જોઈએ નહિં તો પાછા વિનયભાઈ ખીજાય 🙂
😉