સુંદર કેરાલા ૪ On મે 21, 2011મે 21, 2011 By preetiIn કેરાલા, ફોટો Silent valley – Palakkad Dist. Share this:શેરEmailPrintShare on TumblrTweetLike this:Like Loading... Related
મૌન ધારણ કરેલી ખીણ હોવા છતાં પવનથી ફરફરતા ઘાસ અને વૃક્ષો તથા ઝરણાંનો ખળ ખળ અવાજ મને સંભળાય છે. કદાચ હું કલ્પનાશીલ હોઈશ અથવા તો દિવાસ્વપ્નમાં રાચનાર. મે 21, 2011 at 10:51 એ એમ (am) જવાબ આપો
બળબળતી, અણિયાળી, ઉકાળીને બાફી નાખતી અહીંની ગરમીમા લીલ્લેરા ભીના ભીના કેરાલાની આવી સુંદર તસવીરો શાતા આપે છે. કેરાલા ખરેખર બહુ સુંદર છે! ફરી ફરી જાવાનું મન થાય તેવું. ધન્યવાદ! દિનેશ મે 23, 2011 at 10:18 એ એમ (am) જવાબ આપો
મૌન ધારણ કરેલી ખીણ હોવા છતાં પવનથી ફરફરતા ઘાસ અને વૃક્ષો તથા ઝરણાંનો ખળ ખળ અવાજ મને સંભળાય છે.
કદાચ હું કલ્પનાશીલ હોઈશ અથવા તો દિવાસ્વપ્નમાં રાચનાર.
કેવી સુંદર કલ્પના!!! તમે તો ફોટા ને વાચા આપી દીધી. 🙂
બળબળતી, અણિયાળી, ઉકાળીને બાફી નાખતી અહીંની ગરમીમા લીલ્લેરા ભીના ભીના કેરાલાની આવી સુંદર તસવીરો શાતા આપે છે. કેરાલા ખરેખર બહુ સુંદર છે! ફરી ફરી જાવાનું મન થાય તેવું.
ધન્યવાદ!
દિનેશ