તમારું જીવન સોહામણું સ્વર્ગ છે કે બિહામણું નર્ક છે? સ્વર્ગને ઊંચે આકાશમાં અને નર્કને નીચે પાતાળમાં શોધવાની જરૂર નથી. એની શોધ માનવીએ સ્વયં કરવાની છે અને તે પણ પોતાના જીવન તરફ જોઈને. તમારા જીવનમાં સતત અભાવ અને અતૃપ્તિ છે, તો તમે નર્કના નિવાસી છો. તમારા જીવનમાં તૃપ્તિ અને સંતોષ છે, તો તમે સ્વર્ગના સુખો માણી રહ્યા છો. તમે અહર્નિશ સ્વાર્થમાં, સંકુચિતતામાં અને અહંકારમાં જીવો છો, તો તે જ તમારું નરક છે. આના જેવું સાતમું નરક બીજું એકે નથી. જીવનમાં સુખ હોય, પણ તમને વારંવાર દુઃખની ખંજવાળ આવે, તો તમે નરકના શોધક છો. જીવનના આનંદને બદલે ઉદાસી લઈને તમે ફરી રહ્યા હો અથવા ભીતરના ખાલીપાને પૂરવા માટે બાહ્ય ચીજ-સંપત્તિનો ઢગલો કરતા હો, તો તમારે માટે આ જીવન એ જ નરક છે. જીવનમાં ગુલાબ શોધનારને નરક જડતું નથી, માત્ર કાંટા જ જોનારને સર્વત્ર નર્ક જ નજરે પડે છે!
સંપૂર્ણ લેખ માટે http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20020310/guj/supplement/parijaat.html
ક્લિક કરો.
જીવનમાં ગુલાબ શોધનારને નરક જડતું નથી, માત્ર કાંટા જ જોનારને સર્વત્ર નર્ક જ નજરે પડે છે!
ક્લીક કરવાથી
Could not connect to http://www.gujaratsamachar.com/gsa/20020310/guj/supplement/parijaat.હ્ત્મ્લ
આવી એરર આવે છે.
લીંક અપડેટ કરી દીધી છે.
http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20020310/guj/supplement/parijaat.html લીંક પર ક્લિક કરો, અથવા http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20020310/guj/supplement/index.html પર જઈ “પારિજાતનો પરિસંવાદ” એવા લેખ પર ક્લિક કરો.