વર્ક ઇઝ ડિઝીઝ, વેકેશન ઇઝ પિલ ટાઇમટુ ચિલ એન્ડ થ્રીલ!


લેખક : જય વસાવડા

તો વાંચન-ફિલ્મ દર્શનના લાસ્ટ સન્ડે ચેકલિસ્ટ પછી ચક્ષુથી ચરણ સુધીનો વેકેશન વૈભવ આ રહ્યો

* વેકેશન વિહાર

(૧) કેરા કચ્છ : કચ્છના આ ખાસ્સા સમૃદ્ધ ગામનું આમ તો ઐતિહાસિક મહત્ત્વ છે. ઇન્ટરનેશનલ બેન્કસના એટીએમ ધરાવતા આ ગામમાં પીર ગુલામઅલી શાહની દરગાહ અને સ્વામીનારાયણ મંદિર પણ છે. ભવ્ય હવેલીનુમા બંગલાઓ છે. પણ જે ખરેખર દર્શનીય છે, ત્યાં વ્યાખ્યાનો વચ્ચે ભટકતો આ લખવૈયો પહોંચ્યો ત્યારે ભરબપોરે એકાંતને ચીરતા કબૂતરની પાંખોના ફફડાટ સિવાય નર્યો સૂનકાર હતો ! આર્કિયોલોજીકલ સાઇટના ‘રક્ષિત સ્મારક’ના દરવાજા ઉઘાડા ફટાક હતા. માનવયુગલોને ત્યાં આવવામાં રસ નહિ હોય એમ માનીને એક શ્વાનયુગલ એના નિર્જન પગથિયે ગેલ કરતું હતું !

 અને હા, આ લેખમાં આપણા એક બ્લોગમીત્રના વખાણ પણ છે, જાણવું છે એ કોણ છે?

 તો http://gujaratsamachar.com/20110427/purti/shatdal/anavrut.html  લિંક પર ક્લિક કરો.

4 thoughts on “વર્ક ઇઝ ડિઝીઝ, વેકેશન ઇઝ પિલ ટાઇમટુ ચિલ એન્ડ થ્રીલ!

  1. અને હા, મુર્તુઝાભાઈ ધ્યાન રાખજો હો – વખાણેલી ખીચડી….
    તમે તો સમજ્દાર છો – પણ હા, ગુજરાત સમાચાર અને ખાસ તો જયભાઈએ તમારી વિશેષ નોંધ લીધી તે માટે અભિનંદન (અરે યાર – આ તો પેપર ફુટી ગયું હવે તો લોકો ખાસ આ લેખ વાંચશે)

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s