ફૂલ ફૂલપે બની તેરી તસવીર, ફૂલ ફૂલપે લિખા હૈ તેરા નામ…..


લેખક : જય વસાવડા

૩૦૧ વર્ષ પહેલાની વાત છે. એ તારીખ હતી ૨૩ મે, ૧૭૦૭ની. સ્વીડનના એક નાનકડા ગામડાના ઘરમાં એક ફૂલ ખીલ્યું હતું. એક ફૂલ જેવું નવજાત શિશુ ત્યાં પૃથ્વીલોકનો પ્રથમ શ્વાસ ફેફસાંમાં ધરબીને ઉવાં ઉવાં કરતુ રડ્યું હતું. સ્વીડનમાં વસંત ભરઉનાળામાં આવે. માટે ત્યારે વાસંતીવાયરા વહી રહ્યા હતા. સ્ટેનબ્રોહલ્ટ નામના એ ગામમાં ધરતી શબનમથી ભીની હતી. પાનખર પૂરી થતાં પાંદડાઓ ફૂટ્યા હતા પણ પુષ્પો મ્હોર્યા નહોતા.

આગળનો લેખ વાંચવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

http://www.gujaratsamachar.com/gsa/20080406/guj/supplement/spectro.html 

Advertisements

6 thoughts on “ફૂલ ફૂલપે બની તેરી તસવીર, ફૂલ ફૂલપે લિખા હૈ તેરા નામ…..

  1. પ્રીતિબેન,

    આખે આખો લેખ અહીં મૂકી દેવાને બદલે લેખની લિન્ક આપીને ‘શેર’ કરવાનો તમારો આ નિર્ણય ગમ્યો. આમ કરવામાં તમે ક્યાંય કોઈ (કૉપીરાઈટના) કાયદાનો ભંગ કરતા નથી.

    આજે વિશ્વ પુસ્તક અને કૉપીરાઈટ દિવસ છે તેથી આ વાત વધારે ગમી.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s